Rte admission 2023-24 gujarat

  1. ધોરણ ૧ માં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ ૨૦૨૩


Download: Rte admission 2023-24 gujarat
Size: 65.19 MB

ધોરણ ૧ માં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ ૨૦૨૩

મિત્રો ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ માટે અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે જેમાંની એક યોજના છે“રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ધોરણ ૧ માં ખાનગી સ્કુલમાં વિનામુલ્યે પ્રવેશ”. જરુરિયાતમંદ અને આર્થિક રીતે નબળા બાળકોને પ્રાઇવેટ સ્કુલમાં સારૂ શિક્ષણ મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા બાળકો ને મફત શિક્ષણનો અધિકાર અધિનિયમ ૨૦૦૯ અમલમાં આવેલ છે આ અધિનિયમ માં ખાનગી સ્કુલ માં નબળા અને વંચિત જુથોના બાળકો ના એડમિશન માટે ૨૫% બેઠક અનામત રાખવામાં આવેલ છે. આ બેઠક પર જરૂરિયાતમંદ વિધાર્થીઓને એડમિશન આપવામાં આવે છે. તો આ યોજના વિશે સંપુર્ણ માહિતિ આપણે આ આર્ટિકલમાં મેળવીશું આર્ટિંકલની ટુંકમાં માહિતિ: રાઇટ ટુ એજ્યુકેશન કાયદા અંતર્ગત ખાનગી સ્કુલમાં વિના મુલ્યે પ્રવેશ આપવામાં આવશે તો આ ખાનગી સ્કુલમાં એડમિશન મેળવવા માટે કઇ પાત્રતા જોઇશે ? તેનુ ફોર્મ ભરવાની પ્રક્રિયા શું છે ? તેમજ કઇ તારીખ સુધી ફોર્મ ભરી શકાશે ? તેમજ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઇશે ? વગેરે બાબતોની તમામ જાણકારી આપણે આગળ આ જ પોસ્ટમાં જાણીશું . RTE યોજના ૨૦૨૩ યોજનાનો હેતુ શું છે ? શિક્ષણ નો અધિકાર કાયદા હેઠળ ખાનગી શાળામાં ૨૫% શીટ પર વંચિત અને જરુરિયાતમંદ જુથો ના બાળકોને પ્રવેશ મળે, અને આવા બાળકોને ખાનગી સ્કુલમાં ઉચ્ચ ગુણવતા વાળું શિક્ષણ મળે તે હેતુથી આ યોજના અમલમાં આવેલ છે આ એક્ટ નીચે એડ્મિશન મેળવનાર બાળકને ધોરણ ૧ થી ૮ સુધી મફત શિક્ષણ પુરુ પાડવામાં આવે છે. તો આપ પણ આપના બાળકને આ કાયદા હેઠળ ફોર્મ ભરીને પોતાની મનપસંદ ખાનગી શાળામાં ગુજરાતી અથવા અંગ્રેજી માધ્યમમાં મફત શિક્ષણ અપાવી શકો છો RTE યોજના ૨૦૨૩ હેઠળ કોને પ્રવેશ મળી શકશે છે? • ગ્રામ્ય વિસ્તારમાં ૧,૨૦,૦૦૦/અને શહેરી વિસ્તારમાં ૧,૫૦,૦૦૦/ની આવક મર્યાદા ધરાવતા વાલીના બાળક...