Diwali nibandh gujarati ma

  1. Gujarati Nibandh
  2. મારો પ્રિય તહેવાર દિવાળી નિબંધ
  3. ગુજરાતી નિબંધ
  4. Diwai NIbandh
  5. ગુજરાતી નિબંધમાળા


Download: Diwali nibandh gujarati ma
Size: 77.46 MB

Gujarati Nibandh

ભારત કૃષિપ્રધાન દેશ છે એ તો ખરું છે જ , પરંતુ ઉત્સવપ્રધાન દેશ પણ છે. આ દેશમાં ધાર્મિક , સામાજિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી એટલા મોટા પ્રમાણમાં અને મોટા પાયા પર થાય છે કે ભાગ્યે જ એવું કોઈ અઠવાડિયું જતું હશેકે જ્યારે અ દેશના કોઈ ને કોઈ ખૂણે , કોઈ તહેવાર ન ઉજવતો હોય ! આ બધા તહેવારોમાં શિરોમણી સમાન કોઈ તહેવાર હોય તો તે છે દિવાળીના તહેવાર . ગરીબ હોય કે તવંગર , શેઠ હોય છે ; જેને દીપોત્સવી પર્વનું ગૌરવવંતુ નામ અપાયું છે , કેમ કે આ પર્વ એક બે દિવસનું નહિ , એક સપ્તાહ જેટલું લાંબુ ચાલે છે. ધનતેરસથી લાભપાંચમ સુધીના દિવસો દીપોત્સવી પર્વના ગણાય છે. આ પર્વ કોઈ એક કોમ કે વર્ણનું નથી રહ્યું સાર્વત્રિક બની ગયું છે કેમકે એમાં ધાર્મિક તત્વ નો ભળ્યું જ છે ઉપરાંત , સામાજિક તત્વ પણ સંકળાયું છે. ચૌદ વર્ષના વનવાસ વેઠીને જાનકી તથા લક્ષ્મણજી સાથે શ્રીરામ્ અયોધ્યામાં પુન: પ્રવેશ દિવાળીના દિવસે કર્યો હતો એવી માન્યતા તો હિંદીમાં ઘેર ઘેર પ્રચલિત છે જ સાથે સાથે વિક્ર્મ સંવતનો છેલ્લ્લો વાર્ષિક દિન આસો વદ અમાસ ગણાય છે અને બીજા દિવસથી વિક્ર્મ સંવતનું નૂતન વર્ષ આરંભાય છે એટલે દીપોત્સવી વીતેલા વર્ષના સુખદ-દુખદ સંસ્મરણોની યાદ મૂકીને પસાર થતી હોવાથી ઉલ્લાસભેર ઉજવાય છે. દીપોત્સવી પર્વ ઉજવવા માટેની પૂર્વતૈયારીઓ તો , શરદપૂર્ણિમા બીજા જ દિવસથી શરૂ થઈ જાય છે. ખેડૂતો ચોમાસાના વાવેલો પાક લણી લઈને હવે ઘરભેગો કરવાની વેતરણમાં પડે છે નએ એ પાકનું વેચાણ થઈ જતા , હાથમાં આવતી રકમોથી જે આનંદ પ્રાપ્ત થાય હ્હે એની અભિવ્યકતિ દીપોત્સવની પર્વની ઉજવણી દ્વારા થાય છે. વેપારીઓ દુકાનના માલનો સ્ટોક લઈને વર્ષ દરમિયાન થયેલ નફાની તારવણી કાઢે છે. હિસાબો ચોખ્ખા કરે છે. નવા ચોપડા ખરીદે છે. ચોપડાપૂજન કરે છે. નોકરોને બોણીબોનસ આપે છે અને બધા...

મારો પ્રિય તહેવાર દિવાળી નિબંધ

દિવાળી નિબંધ: દિવાળી એ આપણા ભારત દેશમાં ઉજવવામાં આવતો સૌથી મોટો તહેવાર છે. દિવાળી એ ભારતના તમામ લોકો માટે ખુશીઓનો તહેવાર છે, દિવાળીના શુભ અવસર પર દરેક ઘરમાં ભગવાન ગણેશ અને લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ભારતના લોકો દિવાળીના તહેવારને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે, પછી ભલે તેઓ અન્ય કોઈ દેશમાં રહેતા હોય. ભારતમાં દિવાળી 2 દિવસ સુધી ઉજવવામાં આવે છે. આ તહેવારના શુભ અવસર પર શાળાના વિદ્યાર્થીઓને નિબંધ લેખન આપવામાં આવે છે. દિવાળી પર નિબંધ ઘણા વિદ્યાર્થીઓ ઇન્ટરનેટ પર સર્ચ કરે છે. ગુજરાતીમાં દિવાળી નિબંધ અમારી વેબસાઇટ દ્વારા તમારા બધા માટે તૈયાર કરવામાં આવ્યો છે. આજે અમે તમને દિવાળી વિશે સંપૂર્ણ માહિતી આપીશું, તેથી દિવાળી વિશે માહિતી મેળવવા માટે, અમારો આ નિબંધ અંત સુધી વાંચો. Table Of Contents • • • દિવાળી નિબંધ લેખન (Diwali Essay in Gujarati) દિવાળી પર નિબંધ - 1 (200 શબ્દો) - ભગવાન રામ તેમના ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પરત ફર્યાની યાદમાં દિવાળી ઉજવવામાં આવી હતી, ત્યારથી દર વર્ષે દિવાળી ઉજવવામાં આવે છે. સ્કંદ પુરાણ અનુસાર દિવાળી સાથે જોડાયેલી ઘણી વાતો છે. આથી આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી દિવાળી એ હિન્દુઓનો ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે. દિવાળી નિમિત્તે વિવિધ લોકપ્રિય વાર્તાઓ (ઇતિહાસ) દિવાળીનો ઈતિહાસ ઘણો જૂનો છે, તેની સાથે જોડાયેલી ઘણી પૌરાણિક કથાઓ છે, જેમ કે કેટલાક લોકોના મતે સતયુગમાં આ દિવસે ભગવાન નરસિંહે હિરણ્યકશિપુનો વધ કર્યો હતો, આ પ્રસંગે દિવાળી ઉજવવામાં આવે છે. કેટલાક લોકો માને છે કે કાર્તિક અમાવસ્યા પર દ્વાપરમાં કૃષ્ણે નરકાસુરનો વધ કર્યો હતો, તેથી તે ઉજવવામાં આવે છે. કેટલાકના મતે, આ દિવસે માતા લક્ષ્મી દૂધના સાગરમાંથી પ્રગટ થયા હતા, અને કેટલાકના મતે, તે દિવસે માતા શક્તિએ મહાકાળીનું સ્...

ગુજરાતી નિબંધ

ઉનાળાની બપોર essay in Gujarati. ઉનાળાની બપોર essay std 9, ઉનાળાની બપોર essay in gujarati std 8. Here, I’m providing short and long essays on unada ni bapor in Gujarati for students with different word limits. This essay topic is useful for every student which belongs to GSEB classes 1 to 12 and also for … Categories Tags Varsha Rutu Essay in Gujarati: વર્ષાઋતુ નિબંધ ગુજરાતી or varsha rutu nibandh in gujarati. વર્ષાઋતુ નિબંધ ધોરણ 3, વર્ષાઋતુ નિબંધ ગુજરાતી ધોરણ 10, વર્ષાઋતુ નિબંધ ધોરણ 7. વષા ઋતુ નિબંધ ગુજરાતી std 8. વર્ષાઋતુ નિબંધ ગુજરાતી ધોરણ 10. varsha ritu essay in gujarati, વષા ઋતુ નિબંધ ગુજરાતી std 6, વષા ઋતુ નિબંધ ગુજરાતી std 7. … Categories Tags વૃક્ષો આપણા મિત્રો નિબંધ ગુજરાતી | ruksho apna mitro essay in Gujarati | vruksho apna mitra essay in gujarati | વૃક્ષોનું જતન, આબાદ વતન | Tree Are Our Best Friends Gujarati Essay | vruksho apna mitro nibandh gujarati ma. Here, I’m providing short and long essays on vruksho apna mitro in Gujarati for students with … Categories Tags મારા સપનાનું ભારત નિબંધ | મારા સપનાનું ભારત 2047 નિબંધ | mara Sapna nu Bharat nibandh Gujarati ma | mara swapna nu bharat essay in gujarati | mara sapna nu bharat 2047 | મારા સ્વપ્નનું ભારત | મારા સ્વપ્નનું ભારત ૨૦૪૭ | મારા સ્વપ્નનું ભારત નિબંધ | મારા સ્વપ્નનું ભારત નિબંધ ગુજરાતી | my country … Categories Tags ગણેશ ચતુર્થી નિબંધ | Ganesh Chaturthi nibandh Gujarati ma | Ganesh Chaturthi nibandh in Gujarati | ગણેશ ચતુર્થી વિશે નિબંધ ગુજરાતી માં. Here, I’m providing short and long essays on Ganesh Chatu...

Diwai NIbandh

, સામાજિક તત્વ પણ સંકળાયું છે. ચૌદ વર્ષના વનવાસ વેઠીને જાનકી તથા લક્ષ્મણજી સાથે શ્રીરામ્ અયોધ્યામાં પુન: પ્રવેશ દિવાળીના દિવસે કર્યો હતો એવી માન્યતા તો હિંદીમાં ઘેર ઘેર પ્રચલિત છે જ સાથે સાથે વિક્ર્મ સંવતનો છેલ્લ્લો વાર્ષિક દિન આસો વદ અમાસ ગણાય છે અને બીજા દિવસથી વિક્ર્મ સંવતનું નૂતન વર્ષ આરંભાય છે એટલે દીપોત્સવી વીતેલા વર્ષના સુખદ-દુખદ સંસ્મરણોની યાદ મૂકીને પસાર થતી હોવાથી ઉલ્લાસભેર ઉજવાય છે. ! દીપોત્સવની પર્વ નિમિત્તે ભારતમાં કરોડો રૂપિયાનું દારૂખાનું ફૂટે છે. ઘેરઘેર દીપમાળા પ્રગટે છે , વીજળીના દીવાઓની આકર્ષક રોશની થાય છે. એક બીજાને ત્યાં નૂતન વર્ષાભિનંદન પાઠવવા જનારને મીઠાઈ તથા અન્ય વાનગીઓ ખવડાવવામાં આવે છે. આ પર્વ નિમિત્તે લોકો પોતાનું ઘર સાફસૂફ કરે છે , દુકાનો વાળીઝૂડીને સાફ કરે છે , ધોળવા રંગવાનું કામ પણ થાય છે. પરિણામે સમાજના કારીગર વર્ગને દિવાળી પૂર્વે સારું કામ મળી રહે છે. એમાં દરજી-મોચીને ત્યાં તો તડાકો પડે છે. આ પ્રવમાં સમાજના પ્રત્યેક વ્યક્તિ નવા કપડા , નવા ચંપલ-બૂટ ખરીદે છે કે સીવડાવે છે એટલે બજારમાં એટલી બધી ધરાકી નીકળે છે કે વેપારી મોં -માંગ્યા ભાવ લઈને ધૂમ નફો કરે છે.

ગુજરાતી નિબંધમાળા

Download Gujarati nibandh (Essay) PDF file writing I love my mother so much. My mother's name. This is what I used to pick up my mom in the morning. Teeth cleaning, bathing, teaching God: good habits they are taught by my mother. My mother offers to drink hot milk in the morning. It also gives me milk snacks. Pick up fruits and cookies from the market and call me for breakfast. My mother brings me supplies. He also brings me story books. I read the poem to my mother before going to bed at night. My mother taught me new songs. My mother also tells me interesting things. I love my mom so much my mom loves me so much When the Diwali Party is over, it starts cooling down. People wear fleece coats to prevent the flu. Temperatures are used to cool the villages. Some people are sitting in the sun and they are quiet. At night, people sleep with a blanket. It's winter. Many people wake up on a winter morning. Some are running. People do exercise, but some people harvest different crops in the winter. Thugs, coppershops, beads and salampaks are famous. Some people eat pills and chemicals. There is a saying: "Good winter, good year." In winter the days are short and the nights are long. In many places, cold also causes cold. Winter is a good summer. Holi is celebrated on the day of the pagan Sud Poonam. There was a demon named Hiranyakaship. His favorite name was Prahlad. Prahlad was a devout man who worshiped God. His father was an enemy of God. I do not like worshiping Prahlad God....